Breaking News: દશેરા પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, અમદાવાદ, વડોદરા, સુરત સુધી દુકાનો પર લાંબી કતારો,...
Writing the AI summary…
ગુજરાતમાં વિજયાદશમીના પર્વની સાથે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફતનો રંગ જામ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments