ગાંધીનગરના રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી : 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, શેરીઓમાં ઘીની નદીઓ વહી
Arts & Culture Gujarat Samachar 3 days ago

ગાંધીનગરના રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી : 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, શેરીઓમાં ઘીની નદીઓ વહી

Writing the AI summary…

ગાંધીનગરના રૂપાલ ખાતે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. આસો નવરાત્રિની નોમની મધ્યરાત્રિએ 5 જ્યોતવાળી દિવ્ય પલ્લી 27 ચકલામાં ફરી, જ્યાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 20 કરોડથી વધુ કિંમતના લાખો લિટર ઘીનો અભિષેક કર્યો. સમગ્ર પંથક 'જય મા વરદાયિની'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.