Ranji Trophy: 214 બોલમાં 135 રન… 187 રનમાં 7 વિકેટ પડી, પછી નવમા ક્રમના બેટ્સમેને ફટકારી સદી
Writing the AI summary…
રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમ 194 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા મનવંત કુમારે મોરચો સંભાળ્યો અને શાનદાર સદી ફટકારી. માત્ર બીજી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહેલા મનવંતે 214 બોલમાં 135 રનની ઇનિંગ રમીને કર્ણાટકને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પ્રથમ સદી છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments