VIDEO| અમદાવાદ: દશેરાએ થલતેજમાં 51 ફૂટ ઊંચા 'લાખેણા' રાવણનું થશે દહન, ધર્મનો ભેદભાવ ભૂલીને 5 પેઢીથી મુસ્લિમ પરિવાર બનાવે છે પૂતળા
Writing the AI summary…
અમદાવાદના થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે 20 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે 51 ફૂટના રાવણ, 35 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણનું દહન થશે. માણેકચોકના 5 પેઢીથી રાવણ બનાવતા મુસ્લિમ પરિવારે આ પૂતળા તૈયાર કર્યા છે. આ કાર્યક્રમમાં 500 સૂતળી બોમ્બ સહિત આતશબાજી અને રિમોટ કંટ્રોલથી દહન જોવા મળશે, જે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક બનશે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments