Asian Para Games 2026: પહેલા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, 4 ગોલ્ડ મેડલ જીત્યા
Writing the AI summary…
એશિયન પેરા ગેમ્સના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા દિવસે ભારત મેડલટેલીમાં ચોથા સ્થાને રહ્યું.પહેલા દિવસે ભારતે કુલ 11 મેડલ જીત્યા જેમાં ચાર ગોલ્ડ મેડલ સામેલ છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments