Ranji Trophy : સરફરાઝ ખાને 18મી સદી ફટકારી, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને આપ્યો જડબાતોડ જવાબ
Sports TV9 Gujarati 4 days ago

Ranji Trophy : સરફરાઝ ખાને 18મી સદી ફટકારી, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને આપ્યો જડબાતોડ જવાબ

Writing the AI summary…

સરફરાઝ ખાને 2026-27 રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી રમતા તેણે હિમાચલ પ્રદેશ સામે સદી ફટકારી હતી. પસંદગીકારો દ્વારા સતત અવગણના છતાં સરફરાઝે સતત સારું પ્રદર્શન કર્યું છે અને હવે સદી ફટકારી પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.