VIDEO| અમદાવાદ: નવરાત્રિની આઠમે સદુ માતાની પોળમાં સાડી પહેરીને ગરબે ઘૂમે છે પુરુષો, જાણો 210 વર્ષથી આસ્થા પાછળની કથા
Arts & Culture Gujarat Samachar 4 days ago

VIDEO| અમદાવાદ: નવરાત્રિની આઠમે સદુ માતાની પોળમાં સાડી પહેરીને ગરબે ઘૂમે છે પુરુષો, જાણો 210 વર્ષથી આસ્થા પાછળની કથા

Writing the AI summary…

અમદાવાદના શાહપુર વિસ્તારની સદુ માતાની પોળમાં નવરાત્રિની આઠમે એક અનોખી પરંપરા 210 વર્ષથી ચાલી આવે છે. અહીં 5 વર્ષથી 80 વર્ષના પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી, સાડી પહેરીને માતાજીના ગરબા ગાય છે. સદુબા પ્રત્યેની શ્રદ્ધા અને પ્રાયશ્ચિત રૂપે બારોટ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ માનતા પૂરી કરવા આ પરંપરા નિભાવે છે. આ આસ્થા કોમી એકતાનું પ્રતીક બની છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.