Breaking News: ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’એ બેવડી સદી ફટકારી, 26 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા
Sports TV9 Gujarati 4 days ago

Breaking News: ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’એ બેવડી સદી ફટકારી, 26 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા

Writing the AI summary…

ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’ આયુષ બદોનીએ ગુજરાત સામે રણજી ટ્રોફીમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. દિલ્હીના કેપ્ટને 246 બોલમાં 217 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે સદી ફટકાર્યા બાદ બદોનીએ બીજા દિવસે તેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. આ સાથે તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ નોંધાવ્યો છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.