ગ્રાઉન્ડ રિપોર્ટહવે એકદમ બદલાયેલું લાગશે નળ સરોવર:230 નવી બોટ, ₹500 ફિક્સ ભાડું અને સાયકલિંગની મજા, જાણો શું ખાસ હશે?
Nal Sarovar boating service relaunch with new boats and cycling facilities. Latest Updates. નળ સરોવરની સફરે આવતા પ્રવાસીઓ માટે છેલ્લા 2 વર્ષથી બોટિંગનો રોમાંચ જાણે કે એક અધૂરી ઇચ્છા બનીને રહી ગયો હતો. સરોવરના પાણીમાં બોટની સવારી કરતાં કરતાં પક્ષી દર્શન કરવાનો અનુભવ ફરી ક્યારે મળશે તેની રાહ જોતાં પ્રવાસીઓની આ ઇચ્છા હવે પૂરી થવા જઇ રહી છે.
Divya Bhaskar asks for a subscription to read the full story. If you have one, sign in on their site.
0 comments