15,000 આહીરાણીનો 900 કિલો સોનુ પહેરી 'દિવ્યરાસ':સાક્ષાત ભગવાન કૃષ્ણ સાથે રમતા હોવાનો બહેનોએ કર્યો અહેસાસ, ઘરેણાંથી ચમકી ઉઠ્યું રાજકોટનું ગરબા મેદાન
15,000 Ahir women perform traditional Garba wearing 900kg gold in Rajkot. Latest Updates. નવરાત્રિ પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં આહીર સમાજના પરંપરાગત પોશાકમાં 15000 કરતા વધુ બહેનો 900 કિલો સોનાના ઘરેણાં પહેરી રાસ-ગરબા રમી હતી જેના કારણે ગરબાનું મેદાન સોનાના ઘરેણાથી ચમકી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
Divya Bhaskar asks for a subscription to read the full story. If you have one, sign in on their site.
0 comments