ફિલ્મી સોંગ કે DJ નહીં, સંસ્કૃત ગરબાએ અમદાવાદીઓને ઘેલુ લગાડ્યું:આરતીથી લઈને ફેમસ ગુજરાતી ગરબા પણ દેવભાષામાં વાગ્યા, 1500થી વધુ લોકો બન્યા અનોખી પહેલના સાક્ષી
Arts & Culture Divya Bhaskar 5 days ago Subscription required

ફિલ્મી સોંગ કે DJ નહીં, સંસ્કૃત ગરબાએ અમદાવાદીઓને ઘેલુ લગાડ્યું:આરતીથી લઈને ફેમસ ગુજરાતી ગરબા પણ દેવભાષામાં વાગ્યા, 1500થી વધુ લોકો બન્યા અનોખી પહેલના સાક્ષી

Ahmedabad Sanskrit Garba celebration updates; Eklavya Foundation promoting Sanskrit language through traditional Navratri Garba. સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા 26 વર્ષથી કાર્યરત સંસ્થા દ્વારા વર્ષ 2008માં સંસ્કૃતમાં ગરબા કરવાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 10 ગરબા સાથે શરૂ થયેલી આ પહેલ આજે લોકપ્રિય બની છે.

Read Full Article at Divya Bhaskar

Divya Bhaskar asks for a subscription to read the full story. If you have one, sign in on their site.

0 comments

Sign in to join the conversation.